લોકભાષા-ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા ખાતેના પોર્ટ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર વેસલ લંગારવામા આવ્યુ હતું. એમવી મુન્દ્રા એક્સપ્રેસ નામના આ વેસલની લંબાઈ 350 મિટર છે જ્યારે તેની ક્ષમતા 10,000 ટીયુઈએસ છે આ વેસલનુ કંડલા બંદરે બર્થિંગ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો સાથે દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ દરિયાઈ ક્ષમતાઓને વધારવામાં એક મોટી છલાંગ લગાવી હતી.
કંડલા બંદરે સૌથી મોટા કન્ટેનર વેસલ લંગારવામા આવ્યું
Related Posts
Add A Comment