લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ બી ડિવિઝન પોલીસએ પોક્સો તથા આઈ.ટી.એકટના ગુનામા સંડોવાયેલ આરોપીને ઉતરપ્રદેશથી પકડી પાડયો હતો ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે ભોગબનનારને ફોસલાવી તેની સાથે બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ વિડીયો-ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી
દરમિયાન પોલીસ આરોપીને ઝડપી લેવા ઉતર પ્રદેશના બિસન્ડા પહોંચી હતી જ્યાંથી આરોપી ગંગાસાગર રામગુલામ નિષાદને ઝડપી પાડ્યો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા પોક્સો એકટ કલમ-૪ તથા ૧૨ તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ ની કલમ- ૬૬(સી),૬૭ મુજબની ફરિયાદ નોંધાઇ હતી. ભોગબનનાર ને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ વિડીયો-ફોટા આરોપી ગંગાસાગર રામગુલામ નિષાદએ પોતાના મોબાઇલમાં ઉતારી ભોગબનનારના નામનુ ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમા ફોટા-વિડીયો અપલોડ કર્યા હોવાનો આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો
ગાંધીધામ પોલીસે આરોપીને પકડી પાડવા ટેકનિકલ સર્વેલન્સ આધારે માહીતી મેળવી એક પોલીસ સબ ઇન્સપેકટર સહીતની પોલીસ ટીમને ઉત્તર પ્રદેશના બિસન્ડા ખાતે મોકલી હતી.
પોલીસે ત્યાંથી આરોપી ગંગાસાગર રામગુલામ નિષાદ ઉ.વ. ૨૪ ૨હે-ગામ- રીઠી રૂપોલી તા-રાજાપુર જી-ચિત્રકુટ રાજય-ઉતરપ્રદેશને શોધી કાઢી આ ગુનામા ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.