લોકભાષા-ગાંધીધામ :
સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર ડી.પી.વલ્ડ દ્વારા કરવામાં આવતી કામગીરીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રવિવારે તુણાથી પોર્ટ તરફ જતા રોડ પર સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા વાહનોની લાગી લાંબી કતાર લાગી હતી સ્થાનિક લોકો તેમજ ટ્રક ડાઈવરો રોડ ઉપર જોવા મળ્યા હતા.