લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના માતાના મઢમાં તા. 2/10/204 બુધવારે રાત્રે 9:00 વાગ્યે ઘટ સ્થાપના (નવરાત્રી પ્રારંભ) આસો સુદ એકમ તા. 3/10/2024 ગુરૂવાર જગદબાં પુજન આસો સુદ સાતમ તા. 10/10/2024 ગુરૂવાર રાત્રે 8:00 કલાકે (હવન પ્રારંભ) આસો સુદ સાતમ તા. 10/10/2024 ગુરૂવારે રાત્રે 9:00 વાગ્યે હવન પુણાહુંતી કરાશે તા. 10/10/2024 રાત્રે ગુરૂવારે રાત્રે 1:15 વાગ્યે તેમજ માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્રારા તડમાર તૈયારી ચાલી રહી છે. તેમજ દર્શન માટે 4 નંબર ગેટ માં પ્રવેશ અને ભોજન માટે 3 ગેટ અને મંદિર રાત્રીના 12:00 વાગ્યાં સુંધી ખુલો રહે છે. અને બપોરે માત્ર સાફ-સફાઈ માટે બંધ રહે છે. અને માઈ ભક્તો માટે 24 કલાક મહા પ્રસાદ ની અને ફરાળ ની વ્યસ્થા કરવામાં આવશે તેમજ માતાના મઢ ગ્રામ પંચાયત દ્રારા બે દિવસ અગાઉ પ્લોટ ફાળવામાં આવશે તેમજ એસ ટી તંત્ર દ્રારા નવી 150 બસો દોડાવામાં આવશે અને પીજીવીસીએલ ના અધિકારી જણાવ્યું હતું કે 24 કલાક લાઈટ ચાલુ રહે છે. તેમજ દયાપર પીએસઆઈ કે.એ.જાડેજા એ જણાવ્યું હતું કે માતાના મઢ માં નવરાત્રીમાં બંદોબસ્ત ગોઠવામાં આવશે અને જીઆરડી અને હોમગાર્ડ બંદોબસ્ત ગોઠવામાં આવશે અને પોલીસ કંટ્રોલ રૂમ રાખવામાં આવશે.


