લોકભાષા-ભચાઉ :
સામખિયાળી નજીક કન્ટેનરમા લિકેજ થતા ખાદ્ય તેલ માર્ગ ઉપર ઢોળાતુ હતું આ અંગે લોકોને જાણ થતા લોકો દ્વારા સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા અને ખાદ્ય તેલને લઈ ગયા હતા
સામખિયાળી નજીક હાઇવે પર ખાધતેલ ઢોળાતા લોકો એકત્રિત થયા હતા કન્ટેનરમાથી ખાદ્યતેલ ઢોળાઈ રહ્યુ હતું માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો પણ સ્લીપ થયા હતા.
સામખિયાળી હાઈવે ઉપર બનેલા આ બનાવમાં કન્ટેનરમાંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી હતી દરમિયાન હાઇવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગને સાફ કરવાની કાર્યવાહી કરી માર્ગ ઉપર રેતી નાખી સાફ કર્યો હતો.
તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી