લોકભાષા-ગાંધીધામ :
અગ્રવાલ સમાજ ગાંધીધામની પાંખ અગ્રવાલ સમાજ મહિલા સંગઠન અને અગ્રવાલ યુવા સંઘની વર્ષ 2025 થી 2027 સુધીની નવી કારોબારી સમિતિની રચના સર્વ સંમતિથી કરવામાં આવી તેમાં પ્રમુખ કિરણ ગોયલ, ઉપપ્રમુખ ઉષા બંસલ, મંત્રી રેખા ગોયલ, સહ મંત્રી મિતુ ગોયલ, કોષઘ્યક્ષ કિંજલ બંસલ અને યુવા સંગઠનના પ્રમુખ દેવેન્દ્ર ગોયલ, ઉપપ્રમુખ અભિમન્યુ ગર્ગ, મંત્રી માનવ ગોયલ, સહમંત્રી ગીરીશ અગ્રવાલ, સંદીપ અગ્રવાલને કોષઘ્યક્ષ અમિત અગ્રવાલ, મીડિયા કોરડીનેટર આદિત્ય અગ્રવાલ નિમાયા હતાં સોંને અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ, સંજય ગર્ગ, પાયલ બિન્દલએ શુભઆશિષ આપ્યા હતાં અને સમાજ માટે તન મન ધનથી સમાજની સેવા કરશો આવી આશા વ્યક્ત કરી હતી તેવું સમાજના મીડિયા ઇન્ચાર્જ અશોક મિત્તલએ જણાવ્યુ હતું



