Share Facebook Twitter LinkedIn WhatsApp લોકભાષા-ભુજ :પશ્ચિમ કચ્છમા વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકો અટવાયા હતા. વરસાદ વરસતા આણંદપર(યક્ષ) મોરગર વચ્ચે આણંદપર ગામ નજીક આવેલ વોકળામાં પાણી આવતા વાહનો અટવાયા હતા. તેવું માવજીભાઈ છાભૈયાએ જણાવ્યું હતુ.
પશ્ચિમ કચ્છ અબડાસાના ઉસ્તીયા ગામે મોમાઈ માતાના મંદિર પર આકાશી વીજળી ત્રાટકી : શિખરને મોટું નુકસાનBy Nidhiresh A RavalSeptember 14, 2026
પશ્ચિમ કચ્છ નખત્રાણાના મથલ બ્રિજ નજીક નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણBy Nidhiresh A RavalSeptember 12, 2026
પશ્ચિમ કચ્છ અબડાસા તાલુકામાં વરસાદી ઝાપટુ : વાતાવરણમાં ઠંડક પ્રસરી By Nidhiresh A RavalSeptember 9, 2026
ક્રાઇમ આડેસરમા બે પુત્રી સાથે માતા પાણીના ટાંકામા ડુબી જતા મૃત્યુBy Nidhiresh A RavalNovember 12, 2025