લોકભાષા-ગાંધીનગર :ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે. ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે 4 મેના રોજ જાહેર થશે. તો ધોરણ-10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે.
Previous Articleગુજરાતમાં ગરમી ૧૪૭ વર્ષનો રેકોર્ડ તોડશે
Next Article કચ્છમાં કમોસમી વરસાદ
Related Posts
Add A Comment


