સિમી નામનું જાહજ વીશ હજાર ટન એલપીજી લઈ કંડલા બંદરે આવ્યુ
શનિવારે રાતે શીપને કંડલા પોર્ટની જેટી નંબર ૧ ઉપર લંગારવામા આવ્યુ હતું
ભારતનુ વધુ એક જાહજ હોર્મુઝ પાર કરી કંડલા પોર્ટ પહોંચ્યું
કંડલા ખાતે એલપીજી અનલોડિંગની કામગીરી શરૂ કરાશે
યુદ્ધની સ્થિતિમા એલપીજી અને ક્રુડની આયાતમાં આવી રહ્યો છે અવરોધ
સરકાર દ્વારા સંયમિત વપારશ કરવા કરી છે અપીલ
એલપીજીનુ વધુ એક જાહજ કંડલા આવી પહોંચતા એલપીજી રાહત


