લોકભાષા-અમદાવાદ : ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે. 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનો છે તેવી ગુજરાતના અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ, ગુજરાતમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 6 મે બાદ આકાશમાંથી અગનગોળા વરસશે.
ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો છે. આગામી દિવસોમાં ગુજરાત ‘ભઠ્ઠી’ ની જેમ શેકાશે. અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ વર્ષે ગરમી 147 વર્ષના તમામ રેકોર્ડ તોડી શકે છે. વર્ષ 1912 માં આવી ભયાનક ગરમી પડી હતી. આ વર્ષમાં ગરમીનો પારો 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે ફરી એકવાર એ જ દિવસો આવવાના છે.
ગુજરાતમાં ગરમી ૧૪૭ વર્ષનો રેકોર્ડ તોડશે
મે મહિનામાં અકલ્પનીય ગરમી ગરમી પડશે
Previous Articleપશ્ચિમ કચ્છ એસઓજીએ ISISની વિચારધારા ફેલાવતા શખ્સને ઝડપી પાડયો
Next Article ધોરણ-12 અને ધોરણ-10 ના પરિણામની તારીખ જાહેર થઈ
Related Posts
Add A Comment


