અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
અંજારના હીરાપર, નવાગામ ભુજના મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા
સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર ઉનાળે વરસાદ
ભારે પવનની સાથે વરસાદ વરસ્યો
અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો


