કચ્છ પર મેઘરાજા ઓળઘોળBy Nidhiresh A RavalSeptember 15, 2026 લોકભાષા-ગાંધીધામ :સમગ્ર કચ્છ જિલ્લા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં (સવારે ૬ થી સવારે ૬ વાગ્યા સુધીમાં)…
ગુજરાત હવામાન અપડેટ : આગામી ૩ કલાકમાં ૮ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, તંત્ર એલર્ટBy Nidhiresh A RavalSeptember 14, 2026 લોકભાષા-ગાંધીનગર :ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક તાકીદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર,…
અબડાસાના ઉસ્તીયા ગામે મોમાઈ માતાના મંદિર પર આકાશી વીજળી ત્રાટકી : શિખરને મોટું નુકસાનBy Nidhiresh A RavalSeptember 14, 2026 લોકભાષા-ગાંધીધામ :અબડાસા તાલુકાના ઉસ્તીયા ગામે આજે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં એક ધાર્મિક…
કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલBy Nidhiresh A RavalSeptember 14, 2026 લોકભાષા-ગાંધીધામ :કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પગલે આજે સવારથી જ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ દરમિયાન સવારે…