લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ સ્પેશિયલ પોસ્કો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
આરોપી જયદીપ સુરેશભાઈ ચૌહાણને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.
આરોપીએ નાબાલિક કિશોરીને લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. મે 2024ની ગાંધીધામની ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો ભોગવનાર ને 1 લાખ વળતર પેટે ચૂકવા સાથે 20 વર્ષ ની કેદ ની સજા ફટકારી હતી.
ગાંધીધામ પોકસો કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી
Previous Articleકંડલા ખાતે એક ગ્રીન માઇલસ્ટોન
Next Article ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર
Related Posts
Add A Comment


